principal
મહિલા આર્ટ્સ & કોમર્સ કોલેજ વેરાવળ નો આ વર્ષ નો પ્લેસમેંટ કેમ્પ તા. 26-02-2026 ના રોજ રાખેલ છે. વિશેષ માહિતી અને માર્ગદર્શન માટે કોલેજના પ્લેસમેંટ કેમ્પ નોડલ ઓફિસર પ્રા. ડો. એમ. બી. સોલંકી સાહેબ નો સંપર્ક કરવો.