ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢ ની પરીક્ષાઓ તા.20/03/2026 થી સેમેસ્ટર - 6 અને - સેમેસ્ટર 5 - રિપીટર ની પરીક્ષા છે, તા. 06/04/2026 થી સેમેસ્ટર -4
ની રેગ્યુલર અને રિપીટર ની પરીક્ષા ચાલુ થશે. તા.17/04/2026 થી સેમેસ્ટર - 2- તા. 27/04/2026 થી પી.જી.સેમેસ્ટર - 2/6 ની પરીક્ષાઓ ચાલુ થશે આ અંદાજિત તારીખો છે.જેની નોધ લેવી. બાકી વધારે અપડેટેડ માહિતી માટે https://www.bknmu.edu.in/ વખતોવખત જોયા કરવી.